Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

અલ્ટ્રાટૅક ક્રેક ફિલર પેસ્ટ

સપાટી પર પડી જતી તિરાડો એ મોટાભાગના ઘરોમાં જોવા મળતી અનિચ્છનીય અને વારંવાર સર્જાતી સમસ્યા છે. તે પેઇન્ટ કરેલી સપાટીઓ, બારીઓની નજીક, ઇલેક્ટ્રિકલ સ્વિચબૉર્ડ અને છત પર જોવા મળે છે. તે ઝડપથી મોટી થાય છે અને એક ખર્ચાળ સમસ્યા બની જાય છે.

 

અલ્ટ્રાટૅકનું ક્રેક ફિલર તમારા ઘરની સપાટી પર જોવા મળતી તિરાડોને દૂર કરવા માટેનો એક નવો, સરળ અને પરવડે તેવો ઉપાય છે. રંગોના 4 વેરિયેન્ટમાં ઉપલબ્ધ આ ડીઆઇવાય સોલ્યુશન પાણી પ્રતિરોધી છે અને તેને ઝડપથી અને ગંદકી થયાં વગર લગાવી શકાય છે.



ક્રેક ફિલર 4 લોકપ્રિય રંગોમાં અને પારદર્શક વેરિયેન્ટમાં ઉપલબ્ધ છે.

ક્રેક ફિલર ચાર લોકપ્રિય રંગોમાં ઉપલબ્ધ છે - સફેદ, ક્રીમ, આછો પીળો અને આછો વાદળી તથા પારદર્શક. 
સીમેન્ટ પર આધારિત, બહુહેતુક અને પોપડીઓ થતી અટકાવનારું અલ્ટ્રાટૅકનું ક્રેક ફિલર તમારી જરૂરિયાતોને અનુકૂળ હોય તેવી વિવિધ સાઇઝમાં ઉપલબ્ધ છે.


ક્રેક ફિલર 4 લોકપ્રિય રંગોમાં અને પારદર્શક વેરિયેન્ટમાં ઉપલબ્ધ છે.


ક્રેક ફિલર ચાર લોકપ્રિય રંગોમાં ઉપલબ્ધ છે - સફેદ, ક્રીમ, આછો પીળો અને આછો વાદળી તથા પારદર્શક.સીમેન્ટ પર આધારિત, બહુહેતુક અને પોપડીઓ થતી અટકાવનારું અલ્ટ્રાટૅકનું ક્રેક ફિલર તમારી જરૂરિયાતોને અનુકૂળ હોય તેવી વિવિધ સાઇઝમાં ઉપલબ્ધ છે.


50 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

70 ગ્રામ અને 100 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

80 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

120 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

130 ગ્રામ અને 90 ગ્રામના પેકમાં ઉપલબ્ધ

સફેદ



બહુહેતુક ક્રેક ફિલરને ક્યાં-ક્યાં લગાવી શકાય છે?



4 સરળ સ્ટેપમાં ક્રેક ફિલરનો ઉપયોગ કરો

4 સરળ સ્ટેપમાં આ કામ જાતે કરો!

 

 



તિરાડોને ભરવા માટે કાળજી લેવાની પદ્ધતિ

  • એપ્લિકેટર અથવા ભીના કપડાં વડે બાજુઓ પરથી વધારાની પેસ્ટને હળવેથી લૂંછી નાંખો. 

 

  • બોટલના ઢાંકણાને ચુસ્ત રીતે બંધ કરી દો અને તેને ઠંડી અને શુષ્ઠ જગ્યાએ મૂકી દો.

 

  • ઉપયોગ કરી લીધાં પછી અમે તમને એપ્લિકેટરના ઢાંકણાને પાણી કે કપડાં વડે સાફ કરવાની ભલામણ કરીએ છીએ. 

 

  • તેને લગાવ્યાં પછી સપાટીને 24 કલાક સુધી સૂકાવા દો.


ક્રેક ફિલર પેસ્ટને લગાવતી વખતે લેવાની કાળજીઓ

  • સપાટી પર પડેલી 4 મિમી પહોળી તિરાડોને ભરવા માટે જ તે અનુકૂળ છે. તે ફક્ત ઘરની અંદર જ ઉપયોગમાં લેવા માટે છે. 

 

  • મોટી અને માળખાંમાં પડેલી તિરાડોને ભરવા કે લૉડ-બેરિંગમાં પડેલી તિરાડો/એપ્લિકેશનો માટે તેનો ઉપયોગ કરશો નહીં. 

 

  • પારદર્શક વેરિયેન્ટને લગાવ્યાંના 2 દિવસ બાદ તે પારદર્શક બની જાય છે. 

 

  • તેને ઉપયોગમાં લેતાં પહેલાં નાનકડાં ભાગમાં ચકાસી જુઓ. 

  • ઉત્પાદનની તારીખથી 24 મહિના સુધી તે ઉપયોગમાં લેવું શ્રેષ્ઠ છે. તેને ખોલ્યાં પછી 6 મહિના સુધી તેનું શ્રેષ્ઠ પરિણામ મળે છે.


અલ્ટ્રાટૅક ક્રેક ફિલરનો ઉપયોગ કરવાના લાભ


દેખાવ સુધારે છે

પાણીને અંદર જતું અટકાવે છે

પેવમેન્ટની આવરદા વધારે છે


પરવડે તેવું છે

તિરાડોને સારી રીતે છુપાવી દે છે

તેને લગાવવાનું ખૂબ જ સરળ છે


સારી કાર્યક્ષમતા ધરાવે છે

ઝડપથી સૂકાઈ જાય છે

સમય બચાવે છે


ફ્લેક્સિબલ છે


અલ્ટ્રાટૅક ક્રેક ફિલરનો ઉપયોગ કરવાના લાભ


સારાંશ

તમે અલ્ટ્રાટૅક ક્રેક ફિલરને તમારી નજીકમાં આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી ખરીદી શકો છો.



વારંવાર પૂછવામાં આવેલા પ્રશ્નો

સપાટી પર પડેલી તિરાડો ઝડપથી મોટી થાય છે અને તે ખર્ચાળ સમસ્યા બની જાય છે. સૌ કોઈ તેને જોઈ શકતા હોવાથી તે તમારા ઘરની ખરાબ રીતે જાળવણી થઈ રહી હોવાનું દેખાડે છે.

તેને રીપેર કરવી કે ટચ-અપ કરવું એ ખરેખર માથાકૂટિયું કામ છે, તેની પાછળ સમય પણ વધારે લાગે છે અને તે ખર્ચાળ પણ છે. આટલું રીપેર કર્યા પછી પણ સપાટી પર પડેલી તિરાડો થોડાં સમયમાં પાછી દેખાવા લાગે છે. અલ્ટ્રાટૅક ક્રેક ફિલર એ એક નવું, સરળ અને પરવડે તેવું સોલ્યુશન છે, જેની મદદથી તમે તમારી જાતે સપાટી પર પડેલી તિરાડો, સાંધાઓ, ગેપ અને છિદ્રોને ભરી શકો છો.

સપાટી પર પડેલી તિરાડો ધીમે-ધીમે ફરીથી દેખાવાનું વલણ ધરાવતી હોય છે. આથી જો જરૂર જણાય તો તમે અલ્ટ્રાટૅક ક્રેક ફિલરને ફરીથી લગાવી શકો છો.

ગરમ અને શુષ્ક વાતાવરણ હોય તો અલ્ટ્રાટૅક ક્રેક ફિલરને સૂકાવામાં ફક્ત 30 મિનિટનો સમય લાગે છે. ભીના અને ભેજવાળા વાતાવરણમાં તેને સૂકાતા 24 કલાકનો સમય લાગી શકે છે. અમે તમને ભલામણ કરીએ છીએ કે લગાવ્યાં પછી તેને 24 કલાક સૂકાવા દો.

અલ્ટ્રાટૅક ક્રેક ફિલર તમારી નજીકમાં આવેલી સીમેન્ટ કે હાર્ડવૅરની દુકાને ઉપલબ્ધ હોય છે. તમે તેને એમેઝોન પરથી ઓનલાઇન પણ ખરીદી શકો છો. 

Loading....