Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

તિરાડો પડતી અટકાવવા માટે આ ટેમ્પરેચર-કન્ટ્રોલ્ડ કૉંક્રીટની રચના કરવામાં આવી છે.

થર્મોકૉન પ્લસ એ અલ્ટ્રાટૅકની લેબોરેટરીમાં તૈયાર થયેલો તાપમાન નિયંત્રિત કૉંક્રીટ છે. તે કૉંક્રીટનું એક વિશિષ્ટ મિશ્રણ છે, જે અંદરના તાપમાનને નિશ્ચિત મર્યાદાની અંદર રાખે છે અને ગરમીને કારણે તિરાડો પડી જતાં અટકાવે છે. સંપૂર્ણ બાંયધરી અને મનની શાંતિ માટે અલ્ટ્રાટૅક અંદરના તાપમાન પર વૈજ્ઞાનિક રીતે નજર રાખવાની સુવિધા પણ પૂરી પાડે છે. અમે તમને કંઇક અસાધારણ નિર્માણ કરવામાં મદદરૂપ થઈ શકીએ તેમ છીએ, તો પછી તમારે સાધારણથી સંતોષ શા માટે માનવો જોઇએ?

logo

મોનોલિથિક લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ તમને તમારી કુશળતા દર્શાવવાની તથા લાંબા સમય સુધી ટકી રહેનારી પ્રતિષ્ઠા સ્થાપવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. જોકે, આ પ્રકારના પ્રોજેક્ટ પર હંમેશા થર્મલ ક્રેકિંગનું જોખમ તોળાયેલું રહે છે, જે આપણી મહામહેનતે મેળવી પ્રતિષ્ઠાને સુધારી ના શકાય તેવી હાનિ પહોંચાડે છે. ગરમીને કારણે પડી જતી તિરાડોને નિવારવા માટે હાલમાં જે પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે, તેમાં ખૂબ વધારે સમય લાગે છે અને તેની પર સતત નજર રાખવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયા પર નિયંત્રણનો અભાવ હોવાથી તેનાથી ખૂબ જ વ્યગ્રતા અનુભવાય છે અને તેના પરિણામે વ્યાવસાયિક, કાયદાકીય અને પ્રતિષ્ઠા પર જોખમ પેદા થઈ જાય છે. અમારા તાપમાનને નિયંત્રણમાં રાખનારા કૉંક્રીટ દ્વારા અમે તમને આ સમસ્યાઓ ટાળવામાં મદદરૂપ થઈ શકીએ છીએ.


અલ્ટ્રાટૅક થર્મોકૉન પ્લસનો ઉપયોગ કરવાના ફાયદા



ટેકનિકલ સ્પષ્ટીકરણો


મુખ્ય તાપમાન <70 ડિગ્રી સે.

logo

મહત્તમ તાપમાન તફાવત 20 ડિગ્રી સે.ની અંદર

logo

સાઇટ પર ટેકનિકલ સપોર્ટ ટીમ

logo



ઉપયોગો


પાયો, બિલ્ડિંગની મુખ્ય દિવાલો

બિલ્ડિંગનો પાયો અને મુખ્ય દિવાલો એ બિલ્ડિંગના માળખાંનાં સૌથી મહત્વના ઘટકો છે. બિલ્ડિંગના પાયાનું રક્ષણ કરવા માટે આ ભાગમાં તાપમાનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાગોમાં ગરમીને કારણે તિરાડો પડી જવાનું જોખમ રહેલું હોય છે અને થર્મોકૉન પ્લસ તેને નિવારી શકે છે.

logo

ગર્ડરો અને પીયર કેપ્સ

ગર્ડરો અને પીયર કેપ્સ થર્મલ લૉડ અને વિસ્તરણને સહન કરે છે, જેના કારણે તેમના પાયામાં તિરાડો પડી શકે છે. અલ્ટ્રાટૅકના થર્મોકૉન પ્લસની મદદથી આ સમસ્યાને દૂર કરી શકાય છે, કારણ કે તે વિશિષ્ટ પ્રકારની તાપમાન નિયંત્રણ ટેકનોલોજી ધરાવે છે. 

logo

બહુમાળી ઇમારતો

બહુમાળી ઇમારતોમાં ઊંચા તાપમાનની પરિસ્થિતિ સીમેન્ટના હાઇડ્રેશન અને થર્મલ વિસ્તરણની સાથે સીધો સહસંબંધ ધરાવે છે, જેના કારણે કૉંક્રીટમાં તિરાડો પડી જાય છે. થર્મોકૉન પ્લસ ગરમીને કારણે તિરાડો પડી જતી અટકાવવા માટે કૉંક્રીટમાં એકસરખું યોગ્ય તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે.

logo



ઉપસંહાર

તમે થર્મોકૉન પ્લસ સહિત અલ્ટ્રાટૅકના ઘરનું નિર્માણ કરવાના સોલ્યુશન્સની સમગ્ર શ્રેણીને તમારી નજીક આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી ખરીદી શકો છો.




વધુ આશ્ચર્યજનક ઉકેલો



પ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....