Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

રજૂ કરી રહ્યાં છીએ અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસ

અલ્ટ્રાટૅકના ડ્યુરાપ્લસ કૉંક્રીટને અનેકવિધ સમસ્યાઓના ઉકેલ તરીકે બનાવવામાં આવ્યો છે, જેમ કે, હનીકૉમ્બિંગ, ઝમણ અને તિરાડો. તે માળખાંના ટકાઉપણાનું રક્ષણ કરે છે. અમારા વિશિષ્ટ મિશ્રણની સંરચનામાં એડ-મિક્સર્સના યોગ્ય મિશ્રણનો સમાવેશ થાય છે, જે ઝડપી કાર્યવાહી, ચઢિયાતા ફિનિશ અને વધુ સારા ટકાઉપણાની ખાતરી કરે છે. 

logo

અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસને પસંદ કરીને તમે તમારા ગ્રાહકોને પૂરેપૂરાં આત્મવિશ્વાસની સાથે નિર્માણની ખૂબ સારી ગુણવત્તા પૂરી પાડી શકો છો. ટકાઉ માળખાંનું નિર્માણ કરો અને નિશ્ચિંત થઈ જાઓ કારણ કે તમે જે અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસ વડે કામ કરી રહ્યાં છો, તે શ્રેષ્ઠ છે. જ્યારે તમે અસાધારણ નિર્માણ કરી શકો તો સાધારણથી સંતુષ્ટ કેમ થવું!


અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસનો ઉપયોગ કરવાના ફાયદા



અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસની ટેકનિકલ વિશિષ્ટતાઓ


પ્રવાહક્ષમતા - 400થી 550 મિમી

સારો કૉંક્રીટ હાથથી કે યાંત્રિત રીતે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર સારી રીતે ફેલાઈ જાય છે. ડ્યુરાપ્લસ જેવો સારો અને ઊંચી કાર્યક્ષમતા ધરાવતો કૉંક્રીટ ફક્ત તેની ઊંચી કાર્યક્ષમતા અને મુક્ત પ્રવાહની મદદથી અનેકવિધ સમસ્યાઓને ઘટાડી દે છે.

logo

પાણીને પ્રવેશતું અટકાવવાની ક્ષમતા < 15 મિમી

ઉપયોગમાં લેવાયેલા કૉંક્રીટની પાણીને પ્રવેશવા દેવાની વધારે ક્ષમતાને કારણે પાણી ઝામવાથી તે કૉંક્રીટના માળખાંના દેખાવ અને આવરદા ઘટાડી દે છે. અલ્ટ્રાટૅકના ડ્યુરાપ્લસે પાણીને પ્રવેશવા દેવાની 15 મિમીથી ઓછી ક્ષમતાનો ટકાઉ કૉંક્રીટ વિકસાવ્યો છે. તે ઝમણ નિવારીને બિલ્ડિંગની માળખાકીય મજબૂતાઈનું રક્ષણ કરે છે.

logo

રેપિડ ક્લોરાઇડ પેનીટ્રેશન (આરસીપીટી < 2000 કુલંબ)

ક્લોરાઇડથી કૉંક્રીટને ખાસ્સું નુકસાન પહોંચી શકે છે, જેના કારણે તિરાડો પડી જાય છે, પોપડા ઉખડવા લાગે છે અને આખરે પાયો નબળો પડી જાય છે. પરંતુ ડ્યુરાપ્લસ ક્લોરાઇડની પ્રવેશવાની ક્ષમતાને ઘટાડી દે છે અને દિવાલોને અતિશય ક્ષતિગ્રસ્ત થતાં અટકાવે છે.

logo

પાણી અને ક્લોરાઇડની પ્રવેશવાની ઘટી ગયેલી ક્ષમતા

કૉંક્રીટની પરંપરાગત બ્રાન્ડ્સ પાણી અને ક્લોરાઇડને પ્રવેશવાની ઊંચી ક્ષમતા ધરાવતા હોય છે, જે ઝમણ અને પાણીના પ્રવેશ દ્વારા માળખાંને નુકસાન પહોંચાડે છે. પરંતુ અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસ કૉંક્રીટ ભેજને 50% સુધી ઘટાડી દે છે અને ક્લોરાઇડનો પ્રવેશ પણ ઘટી જાય છે.

logo

પ્લાસ્ટિકના સંકોચન અને તિરાડો પડવામાં પણ ઘટાડો

અલ્ટ્રાટૅકનો ડ્યુરાપ્લસ કૉંક્રીટ પ્લાસ્ટિક સંકોચન કારણે પડતી તિરાડોને અટકાવે છે, જે કૉંક્રીટને બરડ બનાવી દે છે, માળખાંને નુકસાન પહોંચાડે છે અને તિરાડો પડી જવાનું વલણ ધરાવે છે. ડ્યુરાપ્લસ ટકાઉ, ભરોસેમંદ અને સ્થિતિસ્થાપક કૉંક્રીટ છે, જે તમારી બિલ્ડિંગની તમામ જરૂરિયાતો માટે અનુકૂળ છે.

logo



અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસને કયા ક્ષેત્રોમાં ઉપયોગમાં લઈ શકાય છે


રહેણાક ઇમારતો અને ઘરો

અલ્ટ્રાટૅક ડ્યુરાપ્લસની મદદથી તમારા ઘરને ફક્ત ઉત્તમ ગુણવત્તા પૂરી પાડો અને તેને ઝમણ, ભેજ અને તિરાડો પડવા સામે રક્ષણ પૂરું પાડો, જેનાથી તમારા ઘરનું ટકાઉપણું અને સર્વિસ લાઇફ નોંધપાત્ર રીતે વધી જશે. ફક્ત શ્રેષ્ઠમાં રોકાણ કરો.

logo

પાયા, બીમ, કૉલમ અને સ્લેબ

તમારા બિલ્ડિંગના માળખાકીય પાયા, બીમ, કૉલમ અને સ્લેબ માટે તમારે ફક્તને ફક્ત શ્રેષ્ઠ અને સૌથી વધુ ટકાઉ કૉંક્રીટની જરૂરિયાત છે. અલ્ટ્રાટૅકનો ડ્યુરાપ્લસ તિરાડો અને ઝમણના જોખમને 50% સુધી ઘટાડી દે છે અને સર્વિસ લાઇફને વધારે છે.

logo

વ્યક્તિગત ઘરો

પરંપરાગત કૉંક્રીટનો ઉપયોગ કરીને તમે તમારા ઘરને નુકસાન પહોંચવા અને અનેકવાર સમારકામ કરાવવા, ઝમણ, તિરાડો અને ખરાબ ટકાઉપણા જેવી સમસ્યાઓ પેદા થવાનો માર્ગ મોકળો કરી આપો છો. પરંતુ અલ્ટ્રાટૅકના ડ્યુરાપ્લસની મદદથી તમે આ ઉત્તમ કૉંક્રીટમાં તમારો વિશ્વાસ મૂકી શકો છો, સમારકામ પાછળ થતાં ખર્ચને બચાવી શકો છો અને તમારા ઘરને વરસો વરસ સુધી સારી સ્થિતિમાં જાળવી રાખી શકો છો.

logo



ઉપસંહાર/સારાંશ

તમે ડ્યુરાપ્લસ સહિત અલ્ટ્રાટૅકના ઘરનું નિર્માણ કરવાના સોલ્યુશન્સની સમગ્ર શ્રેણીને તમારી નજીક આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી ખરીદી શકો છો.



વધુ આશ્ચર્યજનક ઉકેલો



પ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....