Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

ડેડ વેઇટ ઘટાડીને નફો વધારો

શું ડેડ વેઇટ છુપી રીતે તમારા નફામાં ભંગાણ પાડી રહ્યું છે? ઉર્ધ્વ રૂપે વૃદ્ધિ પામી રહેલા શહેરોમાં બાંધકામ ઉદ્યોગમાં મૂળભૂત ફેરફાર થવાની શરૂઆત થઈ છે. કોઈ પણ પ્રોજેક્ટ નફો રળી આપશે કે નહીં તે કાર્યક્ષમ અને સ્થાયી માળખાં બાંધવાની આપણી ક્ષમતા દ્વારા નિર્ધારિત થાય છે. માળખાંનાં વજનને અનુકૂળ બનાવવું એ એક એવો પડકાર છે, જે આપણા નફા પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. પરંપરાગત રીતે ફિલર સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતી રેતી માળખાંની મજબૂતાઈમાં તોવધારો કરતી જ નથી, પણ ઉલટાનું તે માળખાંનાં ડેડ વેઇટને વધારે છે. વળી, આ પ્રક્રિયામાં અતિશય શ્રમ ખર્ચાય છે, કામ ધીમું થાય છે અને આખરે તે ખર્ચાળ બની જાય છે. અને આપણે મજબૂતાઈ વધારવાનો ઉકેલ પૂરો પાડી રેતીના ડેડ વેઇટની ભરપાઈ કરવા માટે મજબૂર બની જઇએ છે, જે આપણા નફાના માર્જિનને ભરખી જાય છે. 

logo

રજૂ કરી રહ્યાં છીએ લાઇટકૉન. આ ઉત્તમ કક્ષાનો કૉંક્રીટ વજનમાં અત્યંત હલકો હોય છે, જે રેતી કરતાં 50% હલકો છે. તેને ખૂબ જ ઓછા શ્રમે ખૂબ જ ઝડપથી ગમે તેટલી ઊંચાઈએ ધકેલી શકાય છે. પૉલીસ્ટાયરીન ભરેલો અલ્ટ્રાટૅક લાઇટકૉન એક ખૂબ જ કાર્યક્ષમ ફિલર સામગ્રી છે, જે તમને ડેડ વેઇટને ઘટાડવામાં અને ગગનચુંબી ઇમારતોનું બાંધકામ કરવામાં મદદરૂપ થાય છે. હવે અલ્ટ્રાટૅક લાઇટકૉનની મદદથી માળખાંની સ્થિરતા અને તમારો નફો એમ બંનેને વધારવા શક્ય છે. 


લાભ



ટેકનિકલ સ્પષ્ટીકરણો


કૉંક્રીટમાં ફૉમ અને પૉલીસ્ટાયરીનનું એકસમાન મિશ્રણ

આ એકસમાન મિશ્રણ ચઢિયાતી તણાવશક્તિ પૂરી પાડે છે, જે જબરદસ્ત મજબૂતાઈ અને ટકાઉપણું આપે છે. 

logo

સામગ્રીની ઘનતાઃ 600 - 1500 કિગ્રા

logo

સામગ્રીનું બળઃ 28 દિવસે 1થી 5 એમપીએ

સામગ્રીના વધારે બળની મદદથી તમે વધારે વજન સહન કરવા માટે અલ્ટ્રાટૅક લાઇટકૉન પર ભરોસો મૂકી શકો છો, જે તમને 28 દિવસમાં નક્કર પાયો બનાવી આપશે. 

logo

સેટ થવામાં લાગતો સમયઃ 24 કલાક

ફક્ત 24 જ કલાકની અંદર વજનમાં હલકો અલ્ટ્રાટૅક લાઇટકૉન કૉંક્રીટ તમને તમારા બાંધકામ માટ એક મજબૂત અને ટકાઉ માળખું આપી દેશે. 

logo

ઉત્તમ કાર્યક્ષમતા

અલ્ટ્રાટૅક લાઇટકૉનની ઉત્તમ કાર્યક્ષમતા એકરૂપતા ઓછામાં ઓછી બગડવાની સાથે-સાથે નવા મિશ્રિત કરેલા કૉંક્રીટને નાંખવાની, દ્રઢ બનાવવાની અને ફિનિશિંગની કામગીરી ખૂબ જ સરળતાથી અને કાર્યક્ષમ રીતે પાર પડવાની બાંયધરી આપે છે.

logo

ચઢિયાતું થર્મલ અને સાઉન્ડ ઇન્સ્યુલેશન

અલ્ટ્રાટૅક લાઇટકૉનનું ચઢિયાતું થર્મલ અને સાઉન્ડ ઇન્સ્યુલેશન વિભેદક તાપમાનમાં 80-ડિગ્રી સેલ્સિયસ સુધીના ઘટાડાની સાથે ગરમી અને અવાજ-પ્રતિરોધી ઉત્કૃષ્ટ ટેકનોલોજી પૂરી પાડે છે. 

logo



કામગીરીનો વિસ્તાર


ટાઇલ બેસાડવા અને ધસેલા સ્લેબ

અલ્ટ્રાટૅક લાઇટકૉનનો ઉપયોગ ટાઇલ અને ધસેલા સ્લેબ હેઠળ બેઝ કૉર્સ તરીકે થઈ શકે છે, જે તેમને નક્કર પાયો અને ઉત્તમ મજબૂતાઈ પૂરી પાડે છે. 

logo

ડેક અને છત

તેના થર્મલ ઇન્સ્યુલેશનને કારણે ગરમીને શોષી લેતા ડેક અને છતમાં તેનો ઉપયોગ કરવો ઉત્તમ ગણાય છે. 

logo

ફિલર સામગ્રી

અલ્ટ્રાટૅક લાઇટકૉન પીગળવાના અને પ્રવાહિત થવાના ગુણો ધરાવે છે, જે તેને ફિલર સામગ્રી તરીકે ઉપયોગમાં લેવા માટે શ્રેષ્ઠ બનાવે છે. 

logo



ઉપસંહાર

તમે થર્મોકૉન પ્લસ સહિત અલ્ટ્રાટૅકના ઘરનું નિર્માણ કરવાના સોલ્યુશન્સની સમગ્ર શ્રેણીને તમારી નજીક આવેલા અલ્ટ્રાટૅક હૉમ એક્સપર્ટ સ્ટોરમાંથી ખરીદી શકો છો.





વધુ આશ્ચર્યજનક ઉકેલો



પ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....