Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

અલ્ટ્રાટૅક વેધર પ્રો ડબ્લ્યુપી+200: વૉટરપ્રૂફિંગ માટેનું પ્રવાહી

ભેજ છત, પાયા, દિવાલો અને બાથરૂમ સહિત કોઈ પણ સ્રોતમાંથી આવી શકે છે. અલ્ટ્રાટૅક વેધર પ્રો ડબ્લ્યુપી+200 ઉત્પાદન એક વૉટરપ્રૂફિંગ પ્રવાહી છે, જેને અલ્ટ્રાટૅક રીસર્ચ લેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 

logo

તમારા ઘરના તમામ ભાગને ચઢિયાતી વૉટરપ્રૂફિંગ સુરક્ષા પૂરી પાડવા સીમેન્ટની સાથે ડબ્લ્યુપી+200નો ઉપયોગ કરો. તે એક વિશિષ્ટ પ્રકારની વૉટર બ્લૉક ટેકનોલોજી છે, જે કૉંક્રીટ, પ્લાસ્ટર અને મોર્ટારમાં રહેલા નાના-નાના છિદ્રોને પૂરી દે છે, કેપિલરીના આંતરજોડાણોને તોડે છે અને પાણીને પ્રવેશતું અટકાવે છે.



ડબ્લ્યુપી+200ના ઉપયોગો

વેધર પ્રો ડબ્લ્યુપી+200 વૉટરપ્રૂફિંગ લિક્વિડને પ્લાસ્ટર, મોર્ટાર અને કૉંક્રીટમાં ઉમેરી શકાય છે. પાયાથી માંડીને પૂર્ણાહૂતિ સુધી બાંધકામના કોઈ પણ તબક્કે તેનો ઉપયોગ થઈ શકે છે.

ડબ્લ્યુપી+200નો ઉપયોગ વિવિધ પ્રકારના હેતુઓ માટે થઈ શકે છેઃ





ડબ્લ્યુપી+200ના લાભ




શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે વેધર પ્રો ડબ્લ્યુપી+200 ઇન્ટીગ્રલ વૉટરપ્રૂફિંગ લિક્વિડનો ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ





નોંધઃ ફ્લેક્સ અથવા હાઈફ્લેક્સનો ઉપયોગ કરી તમારા ઘરના વધુ જોખમી હિસ્સાઓને બમણી સુરક્ષા પૂરી પાડો.



વારંવાર પૂછવામાં આવેલા પ્રશ્નો

ભેજ ઘરના કોઈ પણ ભાગમાં આવી શકે છે. તે દિવાલો અને છત મારફતે સમગ્ર ઘરમાં ઝડપથી ફેલાઈ શકે છે. એટલું જ નહીં તે ઘરના પાયામાંથી પણ દાખલ થઈને દિવાલો મારફતે ફેલાઈ શકે છે.

ભેજને કારણે આરસીસીમાં રહેલું સ્ટીલ ખવાઈ જાય છે, જેના પગલે તિરાડો પડે છે અને આખરે તમારા ઘરના માળખાંની મજબૂતાઈ ઘટી જાય છે. આ ઉપરાંત, તે માળખાંને અંદરથી નબળું પાડીને સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે છે. કમનસીબે જ્યારે ભેજ દેખાવા લાગે છે, ત્યારે નુકસાન પહેલેથી જ થઈ ચૂક્યું હોય છે.

ભેજ તમારા ઘરના માળખાંને પોલું અને નબળું બનાવી દે છે, તે તેના માળખાંની અખંડિતતા અને ટકાઉપણાને જોખમમાં મૂકી શકે છે. ભેજ એકવાર તમારા ઘરમાં પ્રવેશી જાય પછી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વૉટરપ્રૂફિંગ સારવાર, રંગ કે ડિસ્ટેમ્પરનું પાતળું, સંરક્ષણાત્મક કવચ ઝડપથી નીકળી જાય છે અને તે ફક્ત કામચલાઉ ઉકેલ છે. ફરીથી પ્લાસ્ટર કરાવવું અને ફરીથી ઘર રંગાવું એ ટૂંકાગાળાના ઉકેલો છે. આથી, તમારા ઘરને ભેજથી બચાવવા માટે નિવારક પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.

ભેજ તમારા ઘરમાં ક્યાંયથી પણ પ્રવેશી શકે છે, ફ્લોર, છત, દિવાલો અને પાયામાંથી પણ. આથી, તમારા ઘરની મજબૂતાઈ અને ટકાઉપણાને ભેજથી બચાવવા માટે તમારા ઘરનું સંપૂર્ણ બાંધકામ અલ્ટ્રાટૅક વેધર પ્લસ વડે કરાવવું જોઇએ. તે પાણીને દૂર રાખે છે અને ભેજને તમારા ઘરમાં પ્રવેશતો અટકાવવા માટે ઘણી વધારે સુરક્ષા પૂરી પાડે છે તથા તેના માળખાંની અખંડિતતાને જાળવે છે. 

વોટરપ્રૂફિંગ પુસ્તિકા

કાર્યક્રમ માર્ગદર્શન

અમારા સ્ટોર લોકેટર



Loading....