Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

ટાઇલ્સને લગાવવાની યોગ્ય પદ્ધતિ કઈ છે?

ટાઇલ્સને લગાવવાની યોગ્ય પદ્ધતિ કઈ છે?

દરવાજા અને બારીઓની ફ્રેમને યોગ્ય રીતે બેસાડવી

ટાઇલ્સની પસંદગી

ટાઇલ્સની પસંદગી

મેન્યુફેક્ચર્ડ સેન્ડના લાભ.

મેન્યુફેક્ચર્ડ સેન્ડના લાભ.

એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો

એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો

અહીં તમને યોગ્ય અને માહિતગાર પસંદગી કરવામાં મદદરૂપ થાય તે માટે અમે એએસી બ્લોક્સ વિરુદ્ધ માટીની ઇંટો વચ્ચેની ટૂંકી તુલના આપી છે. હાલના દિવસોમાં સામાન્ય એએસી બ્લોક્સ ઘરનાં નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ઘરના બાાંધકામમાાં ઉ઩યોગમાાં ઱ેવાતા ઩થ્થરોના પ્રકારો

આ઩ણાાં દેળના વલવલધ પ્રદેળોભાથાં ી વલવલધ પ્રકાયના કુદયતી ઩થ્થયો ભ઱ી આલેછે, જેનો ઉ઩મોગ ફાધાં કાભભાાં થામ છે. આ ઩થ્થયો તેની ઩ોતાની વલવળષ્ટ રાક્ષણણકતાઓ ધયાલેછે, જેનો ઉ઩મોગ ઘયભાાં અરગ-અરગ જગ્માઓએ થામ છે. તભાયી પ્રાથવભકતાઓ ઩ય આધાય યાખીનેતભેતેભાથાં ી કોઈને઩ણ ઩વદાં કયી ળકો છો. તો ચારો, ઘયના ફાધાં કાભભાાં ઉ઩મોગભાાં રેલાતા ઩થ્થયો અંગેકેટરીક ફાફતોને વભજી રઇએ.

દાદરનું બાંધકામ: 7 પગલામાં કોંક્રિટના દાદરનું બાંધકામ

ફક્ત છ સરળ સ્ટેપ્સમાં કોંક્રીટની સીડીનું નિર્માણ કરી શકાય છે. તો ચાલો, આમ કેવી રીતે થઈ શકે છે, તે જોઇએ.

ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા

ટાઇલ્સ લગાવવા માટેની 101 માર્ગદર્શિકા

ટાઇલ્સ લગાવવા અને બેસાડવાની કામગીરી ખૂબ જ કપરી છે, તેના માટે સાવચેતીભર્યા પગલાં લેવા પડે છે. અહીં ટાઇલ લગાવવાની પ્રક્રિયા માટે જરૂરી સલામતીના પગલાંનું ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે.

કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે કરવું

યોગ્ય કોંક્રિટ મિશ્રણ મજબૂત ઘરનું નિર્માણ કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલા માટે તમારું કોંક્રિટ મિશ્રણ ઉપયોગમાં લેતા પહેલા તપાસવું મહત્ત્વપૂર્ણ હોય છે. તેથી કોંક્રિટનું પરીક્ષણ કરવું આવશ્યક છે. કોંક્રિટનું પરીક્ષણ બે પ્રકારનું હોય છે – કાસ્ટિંગ પહેલા અને સેટિંગ પછી. ચાલો સમજીએ કોંક્રિટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનું પરીક્ષણ કેવી રીતે થાય છે.

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

તમારું ઘર તમારા અને તમારા પરિવાર માટે એક આશ્રય જ નહીં પરંતુ તેના કરતાં કૈંક વિશેષ છે. તે તમારું સલામત આશ્રયસ્થાન છે. તે આરામદાયક સગવડ તરીકે કામ કરે છે અને કુદરતી તત્વોથી તમારું રક્ષણ કરે છે. તે કારણે જ, તમે મકાન બનાવવા માટે પુષ્કળ સમય, પૈસા અને શક્તિનું રોકાણ કરો છો જે આવનારી અનેક પેઢીઓ સુધી ટકી શકે.

કન્સિલ્ડ પ્લમ્બિંગ ઇન્સ્ટોલ કરવાનાં પગલાં

પાઇપો અને વાયરોને દિવાલની અંદર છુપાવવા એ તમારા ઘરનું નિર્માણ કરતી વખતે હાથ ધરવાની એક મહત્વની કામગીરી છે. તે તમારા ઘરના દેખાવ અને ઘાટને જાળવી રાખે છે, તેને મોર્ડન બનાવે છે અને પરિવાર માટે રહેવાલાયક બનાવે છે. અહીં પાઇપિંગને તમારા ઘરની દિવાલોની અંદર છુપાવવાની ક્રમિક માર્ગદર્શિકા આપવામાં આવી છે.

લાંબા સમય સુધી તકે તેવું ઘર બનાવવા માટે યોગ્ય સ્ટીલ કઈ રીતે શોધવું તેની યોગ્ય રીત અહી આપી છે.

યોગ્ય ગુણવત્તાવાળા સ્ટીલનો ઉપયોગ કરીને, બાંધકામની ગુણવત્તામાં સુધારો થાય છે અને તે તમારા ઘરને વધુ ટકાઉ બનાવે છે. તમે મકાન બનાવતી વખતે યોગ્ય સ્ટીલ ખરીદી રહ્યા છો તેની ખાતરી કરવા માટે અહીં કેટલાક પગલાં છે.

તમારા ઘર માટે શ્રેષ્ઠ ઇંટો કેવી રીતે પસંદ કરવી?

મજબૂત ઇંટો મજબૂત દિવાલો બનાવે છે, પરિણામે જ્યારે તમે ઘર બનાવતા હોવ ત્યારે વધુ સારી માળખાકીય મજબૂતી મળે છે. તમારા ઘરના નિર્માણ માટે ઇંટોની ગુણવત્તા ચકાસવા માટે અહીં ચાર અસરકારક પદ્ધતિઓ છે.

ઢીલી અથવા તિરાડવાળી ટાઈલ્સને કેવી રીતે ફિક્સ કરવી?

સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે.

ટાઇલફિક્સોથી ફ્લોર ટાઇલ્સ ફિક્સ કરવી

ટાઇલફિક્સોથી ફ્લોર ટાઇલ્સ ફિક્સ કરવી

જો તમારી ટાઇલ યોગ્ય રીતે ફિક્સ ન થાય તો પોલી જગ્યા ટાઇલ અને સપાટી વચ્ચે ઊભરી આવશે. આવા કિસ્સાઓમાં દબાણ હેઠળ ટાઇલમાં તિરાડ પડી શકે છે અથવા તે તૂટી શકે છે, જે તમારા ઘરના દેખાવને બગાડી શકે છે અને સમસ્યાઓ સર્જી શકે છે. આને રોકવા માટે તમારે અલ્ટ્રાટેક ટાઇલફિક્સોનો ઉપયોગ કરવો જોઇએ, જે તમને મજબૂત જોડાણ આપે છે. ચાલો આપણે ટાઇલફિક્સો સાથે ટાઇલ ફિક્સ કરવાની યોગ્ય રીત સમજીએ.

માટીની ઇંટો વિરુદ્ધ એએસી બ્લોક્સ

માટીની ઇંટો વિરુદ્ધ એએસી બ્લોક્સ

घंटो विरुद्ध लोडस

આગળનું પગલું:

જમીન પસંદ કરી રહ્યા છીએ

એક પ્લોટ પસંદ કરો જેમાં સુવિધાઓની યોગ્ય ઍક્સેસ હોય

logo

  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો

કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....